પહેલો હોય કે બીજો ફર્ક
પહેલો હોય કે બીજો
ફર્ક નથી પડતો,
પ્રેમ તો બસ
સાચો હોવો જોઈએ !!
pahelo hoy ke bijo
fark nathi padato,
prem to bas
sacho hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
ચાહવું મને એ તારી ફરજ
ચાહવું મને
એ તારી ફરજ નહોતી,
પ્રેમ થાય તને પણ એવી
કોઈ શરત નહોતી !!
chahavu mane
e tari faraj nahoti,
prem thay tane pan evi
koi sharat nahoti !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એ જબરદસ્ત છે, તેમાં
પ્રેમ એ જબરદસ્ત છે,
તેમાં જબરદસ્તી ના કરો,
તેને જબરદસ્ત રીતે કરો !!
prem e jabaradast chhe,
tema jabaradasti na karo,
tene jabaradast rite karo !!
Love Shayari Gujarati
3 years ago
લાગણીઓને ક્યાં લોકડાઉન નડે છે,
લાગણીઓને
ક્યાં લોકડાઉન નડે છે,
બસ મન મુકીને વ્યક્ત
કરતા રહો સાહેબ !!
laganione
kya lockdown nade chhe,
bas man mukine vyakt
karata raho saheb !!
Love Shayari Gujarati
3 years ago
નજર જો કૃષ્ણની હોય તો
નજર જો કૃષ્ણની હોય
તો જગત આખામાં પ્રેમ છે,
અને નજર જો રાધાની હોય
તો જગત આખામાં કૃષ્ણ છે !!
najar jo krushn ni hoy
to jagat aakhama prem chhe,
ane najar jo radhani hoy
to jagat aakhama krushn chhe !!
Love Shayari Gujarati
3 years ago
આ ઈશ્કની અફરા તફરીમાં કંઇકના
આ ઈશ્કની અફરા તફરીમાં
કંઇકના જીવન ખાક થયા,
જે જાણી ગયા એ મૌન રહ્યા
ને બીજા બળીને રાખ થયા !!
aa ishk ni afara tafarima
kaik na jivan khak thaya,
je jani gaya e maun rahya
ne bija baline rakh thaya !!
Love Shayari Gujarati
3 years ago
નાજુક હ્રદયને કાયમ બોજ ન
નાજુક હ્રદયને
કાયમ બોજ ન આપી શકું,
પ્રેમ છે જ એના પુરાવા રોજ
ન આપી શકું !!
😘😘😘😘😘😘😘😘
najuk raday ne
kayam boj na aapi shaku,
prem chhe j ena purava roj
na aapi shaku !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં તો ભરોસો હોવો જોઈએ,
પ્રેમમાં તો
ભરોસો હોવો જોઈએ,
શક તો #ACP પ્રદ્યુમન
પણ કરે છે !!
prem ma to
bharoso hovo joie,
shak to #acp pradyuman
pan kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
ગમો-અણગમો એ તો આપણા મનનો
ગમો-અણગમો એ તો
આપણા મનનો છે,
બાકી ઈશ્વર તો હંમેશા
આપણા લાયક જ આપે છે !!
gamo-anagamo e to
aapana man no chhe,
baki ishvar to hammesha
aapana layak j aape chhe !!
Love Shayari Gujarati
3 years ago
વિચાર્યા વિના થઇ જાય એ
વિચાર્યા વિના
થઇ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ તો
એક ગેમ છે !!
vicharya vina
thai jay e prem chhe,
vicharine thay e to
ek game chhe !!
Love Shayari Gujarati
3 years ago
