Shala Rojmel
હું લાગણીનો માળો રચું, તું

હું લાગણીનો માળો રચું,
તું પ્રેમના ટહુકા મુકીશ ?

hu laganino malo rachhu,
tu prem na tahuka mukish?

Love Shayari Gujarati

3 years ago

પ્રેમમાં મજબૂરી તો બધાને હોય

પ્રેમમાં મજબૂરી તો
બધાને હોય છે સાહેબ,
બસ કોઈ ગણાવે છે
તો કોઈ અવગણે છે !!

prem ma majaburi to
badhane hoy chhe saheb,
bas koi ganave chhe
to koi avagane chhe !!

Love Shayari Gujarati

3 years ago

મને ખબર નથી કેમ પણ

મને ખબર નથી
કેમ પણ જ્યારે જ્યારે,
તારો મેસેજ આવે ત્યારે ત્યારે મારા
મુખ પર સ્મિત આવી જાય છે !!

mane khabar nathi
kem pan jyare jyare,
taro message aave tyare tyare mara
mukh par smit aavi jay chhe !!

Love Shayari Gujarati

3 years ago

આ જમાનામાં બહુ અઘરું છે,

આ જમાનામાં બહુ અઘરું છે,
પોતાનો પ્રેમ સાબિત કરવો !!

aa jamanama bahu agharu chhe,
potano prem sabit karavo !!

Love Shayari Gujarati

3 years ago

આંધળા વ્યક્તિ સાથે પ્રેમ કરી

આંધળા વ્યક્તિ સાથે
પ્રેમ કરી લેજો સાહેબ,
પણ કોઈની સાથે આંધળો
પ્રેમ ક્યારેય ના કરતા !!

andhala vyakti sathe
prem kari lejo saheb,
pan koini sathe aandhalo
prem kyarey na karata !!

Love Shayari Gujarati

3 years ago

સપનામાં પણ વિચાર્યું નહોતું કે

સપનામાં પણ
વિચાર્યું નહોતું કે આટલો પ્રેમ
થઇ જશે તારી સાથે,
પણ પ્રેમ કંઈ પૂછીને થોડો
થાય છે !!
😘😘😘😘😘

sapanama pan
vicharyu nahotu ke aatalo prem
thai jashe tari sathe,
pan prem kai puchhine thodo
thay chhe !!
😘😘😘😘😘

Love Shayari Gujarati

3 years ago

તમે જેને પ્રેમ કરો છો

તમે જેને પ્રેમ કરો છો એ
વ્યક્તિ તમને સારી જ લાગશે,
ભલેને એ ગમે એટલી ખરાબ હોય !!

tame jene prem karo chho e
vyakti tamane sari j lagashe,
bhalene e game etali kharab hoy !!

Love Shayari Gujarati

3 years ago

જયારે જવાબદારીઓ હાથ પકડી લે

જયારે જવાબદારીઓ
હાથ પકડી લે છે,
સાચો પ્રેમ પણ
બોજ લાગવા માંડે છે !!

jayare javabadario
hath pakadi le chhe,
sacho prem pan
boj lagava mande chhe !!

Love Shayari Gujarati

3 years ago

સાચી લાગણીઓના ફૂલ વીણવા સહેલા

સાચી લાગણીઓના
ફૂલ વીણવા સહેલા નથી,
કાંટાના જંગલમાં હૃદયને
રમાડવું પડે છે !!

sachi laganiona
ful vinava sahela nathi,
kantana jangal ma raday ne
ramadavu pade chhe !!

Love Shayari Gujarati

3 years ago

ઇમ્પ્રેશનથી ડીપ્રેશન સુધીની, રસાયણિક પ્રક્રિયાને

ઇમ્પ્રેશનથી
ડીપ્રેશન સુધીની,
રસાયણિક પ્રક્રિયાને
જ પ્રેમ કહેવાય !!

impression thi
depression sudhini,
rasayanik prakriyane
j prem kahevay !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.