એક સપનું તારી સાથે જીવવાનું
એક સપનું
તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે
મરવાનું તો એકલા જ છે !!
ek sapanu
tari sathe jivavanu chhe,
baki mane khabar chhe ke
maravanu to ekala j chhe !!
Love Shayari Gujarati
4 years ago
હા ! પ્રેમ મહાન હશે, પણ
હા ! પ્રેમ મહાન હશે,
પણ આત્મસમ્માનથી
વધારે તો નહીં જ !!
h! prem mahan hashe,
pan atmasammanathi
vadhare to nahi j !!
Love Shayari Gujarati
4 years ago
TimePass માટે નહીં, પૂરો Time
TimePass માટે નહીં,
પૂરો Time મારી પાસે રહે
એવી વ્યક્તિ જોઈએ !!
timepass mate nahi,
puro time mari pase rahe
evi vyakti joie !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમની શરૂઆત એની "હા" થી
પ્રેમની શરૂઆત
એની "હા" થી નથી થઇ,
તો એની "ના" થી પ્રેમ
ખતમ કેમ થાય !!
premani sharuat
eni"ha" thi nathi thai,
to eni"na" thi prem
khatam kem thay !!
Love Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે પહેલી નજરે
જરૂરી નથી કે પહેલી
નજરે થાય એ જ પ્રેમ હોય,
કોઈની કમીનો અહેસાસ એ
પણ પ્રેમની શરૂઆત છે !!
jaruri nathi ke paheli
najare thay e j prem hoy,
koini kamino ahesas e
pan premani sharuat chhe !!
Love Shayari Gujarati
4 years ago
હવે તો પ્રેમમાં જીદ હોય,
હવે તો
પ્રેમમાં જીદ હોય,
તો પણ નથી ટકતો !!
have to
premama jid hoy,
to pan nathi takato !!
Love Shayari Gujarati
4 years ago
જો કોઈ બીજાનું દર્દ આપણી
જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકેને,
તો સમજવું કે સાચો
પ્રેમ થઇ ગયો !!
jo koi bijanu dard
apani ankhamanthi tapakene,
to samajavu ke sacho
prem thai gayo !!
Love Shayari Gujarati
4 years ago
જે પણ કરો સાચા દિલથી
જે પણ કરો
સાચા દિલથી કરો,
પ્રેમ મહાદેવ જેવો અને
ઇન્તજાર સતી જેવો !!
je pan karo
sacha dilathi karo,
prem mahadev jevo ane
intajar sati jevo !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમની પણ અલગ પ્રથા છે,
પ્રેમની
પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે
જીવનભર માટે !!
premani
pan alag pratha chhe,
kshanabharama thai jay chhe
jivanabhar mate !!
Love Shayari Gujarati
4 years ago
દિલ લગાવવું મોટી વાત નથી,
દિલ લગાવવું
મોટી વાત નથી,
દિલથી નિભાવવું
મોટી વાત છે !!
dil lagavavu
moti vat nathi,
dilathi nibhavavu
moti vat chhe !!
Love Shayari Gujarati
4 years ago
