Shala Rojmel
થોડો પસ્તાવો છે, થોડો પ્રેમ

થોડો પસ્તાવો છે,
થોડો પ્રેમ છે,
પણ એની ફિકર
તો આજે પણ છે !!

thodo pastavo chhe,
thodo prem chhe,
pan eni fikar
to aje pan chhe !!

Love Shayari Gujarati

4 years ago

જો કોઈને પ્રેમ કરો છો

જો કોઈને પ્રેમ કરો છો તો
થોડો વિશ્વાસ પણ કરી લેજો,
કેમ કે બહાર બહુ લોકો છે જે
તમને અલગ કરવામાં લાગેલા છે !!

jo koine prem karo chho to
thodo vishvas pan kari lejo,
kem ke bahar bahu loko chhe je
tamane alag karavama lagela chhe !!

Love Shayari Gujarati

4 years ago

બહુ વિચિત્ર સંબંધ છે અમારી

બહુ વિચિત્ર
સંબંધ છે અમારી વચ્ચે,
પ્રેમ અનહદ છે પણ કહેવાની
મનાઈ છે !!

bahu vichitr
sambandh chhe amari vacche,
prem anahad chhe pan kahevani
manai chhe !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત

પ્રેમમાં
જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!

premam
jabaradasti nahi,
prem jabaradast hovo joie !!

Love Shayari Gujarati

4 years ago

કોઈપણ સંબંધ ત્યારે પૂરો થઇ

કોઈપણ સંબંધ
ત્યારે પૂરો થઇ જાય,
જયારે એકનો હદથી વધારે
કરેલો પ્રેમ અને કેયર બીજાને
બોઝ લાગવા માંડે !!

koipan sambandh
tyare puro thai jay,
jayare ekano hadathi vadhare
karelo prem ane care bijane
bojh lagava mande !!

Love Shayari Gujarati

4 years ago

અધૂરા પ્રેમની વાત રહી જાય

અધૂરા પ્રેમની
વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં બસ
યાદ રહી જાય છે !!

adhura premani
vat rahi jay chhe,
radha bano ke mira bas
yad rahi jay chhe !!

Love Shayari Gujarati

4 years ago

વાત જો શબ્દની હોત તો

વાત જો શબ્દની
હોત તો એ ભૂલી પણ શકાત,
પણ હ્રદયની વાતને ક્યાં કદીય
પૂર્ણવિરામ હોય છે !!

vat jo shabdani
hot to e bhuli pan shakat,
pan hradayani vatane kya kadiy
purnaviram hoy chhe !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમ એક ફૂલ છે, અને

પ્રેમ એક ફૂલ છે,
અને એ ફૂલની
ખુશ્બુ તમે છો !!

prem ek phul chhe,
ane e phulani
khusbu tame chho !!

Love Shayari Gujarati

4 years ago

ભીની ભીની માટીની ખુશ્બુ આવી

ભીની ભીની
માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી
મૌસમ આવી રહી છે !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾

bhini bhini
matini khusbu avi rahi chhe,
najane premani e navi
mausam avi rahi chhe !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾

Love Shayari Gujarati

4 years ago

કેવી મજાની ફીલિંગ આવે, જયારે

કેવી મજાની ફીલિંગ આવે,
જયારે કોઈ વળી વળીને
તમને જ જોવે !!

kevi majani philing ave,
jayare koi vali valine
tamane j jove !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.