ધનવાન બનવું સહેલું છે સાહેબ,
ધનવાન
બનવું સહેલું છે સાહેબ,
પણ ધનવાન બન્યા પછી ધન
પચાવવું બહુ અઘરું છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
dhanavan
banavu sahelu chhe saheb,
pan dhanavan banya pachhi dhan
pachavavu bahu agharu chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયાની સૌથી મોટી દવા છે
દુનિયાની સૌથી મોટી
દવા છે જવાબદારી,
એક વાર પીય લ્યો એટલે
આખી જિંદગી થાક નો લાગે !!
🌷🌹🙏શુભ સવાર🙏🌹🌷
duniyani sauthi moti
dava chhe javabadari,
ek var piy lyo etale
aakhi jindagi thak no lage !!
🌷🌹🙏shubh savar🙏🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈના વખાણ કરવા માટે પણ,
કોઈના વખાણ કરવા માટે પણ,
દિલમાં ખાણ હોવી જોઈએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
koina vakhan karava mate pan,
dil ma khan hovi joie !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
સીધા રસ્તા અને સીધા લોકો,
સીધા રસ્તા
અને સીધા લોકો,
સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sidha rasta
ane sidha loko,
sache j bahu muskelithi male chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
દુઃખ આવ્યું અને આવતું રહેશે,
દુઃખ આવ્યું
અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા
નીકળી જાય એનું નામ જિંદગી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
dukh aavyu
ane aavatu raheshe,
chhata savare sukh shodhava
nikali jay enu nam jindagi !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
===================== જીવનમાં સુખી થવા માટે,
=====================
જીવનમાં સુખી થવા માટે,
ગમતું કામ કરો અથવા
કામને ગમતું કરો !!
======:-શુભ સવાર-:======
=====================
jivan ma sukhi thava mate,
gamatu kam karo athava
kam ne gamatu karo !!
======:-shubh savar-:======
Good Morning Quotes Gujarati
2 years ago
એક સમય હતો જયારે વિચારતા
એક સમય હતો
જયારે વિચારતા કે આપણો
પણ એક સમય આવશે,
અને એક આ સમય છે
કે જેમાં વિચાર આવે કે
શું એ સમય હતો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ek samay hato
jayare vicharata ke aapano
pan ek samay aavashe,
ane ek aa samay chhe
ke jema vichar aave ke
shu e samay hato !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જો તમારે એ જોઈએ છે
જો તમારે એ જોઈએ છે
જે તમારી પાસે ક્યારેય નહોતું,
તો તમારે એ કરવું પડશે
જે તમે ક્યારેય નથી કર્યું !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
jo tamare e joie chhe
je tamari pase kyarey nahotu,
to tamare e karavu padashe
je tame kyarey nathi karyu !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
હાથમાંથી છૂટે એ ત્યાગ, અને
હાથમાંથી છૂટે એ ત્યાગ,
અને હૈયાથી છૂટે એ વૈરાગ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
hathamanthi chute e tyag,
ane haiyathi chute e vairag !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
એક મનથી બીજા મન સુધીની
એક મનથી
બીજા મન સુધીની સફર,
જિંદગીની લાંબામાં લાંબી
સફર છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
ek man thi
bija man sudhini safar,
jindagini lambama lambi
safar chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago