
તારી જીદ છે ને મારાથી
તારી જીદ છે ને મારાથી દુર રહેવાની,
મારી પણ જીદ છે તને હંમેશા ચાહવાની,
હવે જોઈએ છીએ કે તારી જીદ તૂટે છે
કે મારા આ શ્વાસ તૂટે છે !!
tari jid chhe ne marathi dur rahevani,
mari pan jid chhe tane hammesha chahavani,
have joie chhie ke tari jid tute chhe
ke mara aa shvas tute chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
જગત શું જાણે કે રાધાએ
જગત શું જાણે
કે રાધાએ શું ખોયું હશે,
છાના ખૂણે કદાચ કાન્હાનું
હૃદય પણ રોયું હશે !!
jagat shun jane
ke radhae shun khoyu hashe,
chhana khune kadach kanhanu
hraday pan royu hashe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
હવે હિંમત નથી પ્રેમની ભીખ
હવે હિંમત નથી
પ્રેમની ભીખ માંગવાની,
જે તમને ઠીક લાગે એ કરો !!
have himmat nathi
premani bhikh mangavani,
je tamane thik lage e karo !!
Broken Heart Shayari Gujarati
1 year ago
આ જિંદગીએ એક વાત તો
આ જિંદગીએ એક
વાત તો શીખવાડી દીધી,
દોસ્તી કરો કે પ્રેમ કરો પણ
કોઈ પાસે આશા ના રાખવી !!
aa jindagi e ek
vat to shikhavadi didhi,
dosti karo ke prem karo pan
koi pase aasha na rakhavi !!
Broken Heart Shayari Gujarati
1 year ago
અંતે ખતમ થઇ ગયું તમને
અંતે ખતમ થઇ ગયું
તમને મારા બનાવવાનું ઝનુન,
આમ પણ તમે મારા હતા જ ક્યારે !!
ante khatam thai gayu
tamane mara banavavanu zanun,
aam pan tame mara hata j kyare !!
Broken Heart Shayari Gujarati
1 year ago
એ જાણે છે કે મારી
એ જાણે છે કે મારી બધી પોસ્ટ
અને સ્ટોરી માત્ર એના માટે જ છે,
એ બધું જ જોવે છે પણ નથી કોઈ જવાબ
આપતી કે નથી મને બ્લોક કરતી !!
e jane chhe ke mari badhi post
ane story matra ena mate j chhe,
e badhu j jove chhe pan nathi koi javab
aapati ke nathi mane block karati !!
Broken Heart Shayari Gujarati
1 year ago
પ્રેમ સાચો હોય તો માણસ
પ્રેમ સાચો હોય
તો માણસ જલીલ
જરૂર થાય છે !!
prem sacho hoy
to manas jalil
jarur thay chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે હોય છે
કે કોઈની જગ્યા બીજા કોઇથી
ક્યારેય પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etala mate hoy chhe
ke koini jagya bija koithi
kyarey purati nathi !!
Broken Heart Shayari Gujarati
1 year ago
મારું દિલ પણ સાચે જ
મારું દિલ પણ
સાચે જ બહુ નાદાન છે,
હજારો ચાહવા વાળાને ઇગ્નોર
કરીને એક બેકદર અને પથ્થર દિલ
માણસ પાછળ એ પાગલ છે !!
maru dil pan
sache j bahu nadan chhe,
hajaro chahava valane ignore
karine ek bekadar ane paththar dil
manas pachhal e pagal chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
કોઈ બેકદરને મફતમાં મળી જશે
કોઈ બેકદરને
મફતમાં મળી જશે એ,
જે કોઈપણ કિંમતે મારે
જોઈએ છે !!
koi bekadarane
mafatama mali jashe e,
je koipan kimmate mare
joie chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago