
ના ભૂલ તારી છે ના
ના ભૂલ તારી છે ના ભૂલ મારી છે,
બસ મારી ઉમ્મીદો વધારે હતી અને
તમારું Attitude વધારે હતું !!
n bhul tari chhe na bhul mari chhe,
bas mari ummido vadhare hati ane
tamaru attitude vadhare hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગમે તેવા પથ્થર દિલને પણ
ગમે તેવા પથ્થર
દિલને પણ રોવડાવી દે,
બસ એનું નામ પ્રેમ !!
game tev paththar
dilane pan rovadavi de,
bas enu nam prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ પ્રેમ પણ કેન્સરની જેમ
આ પ્રેમ પણ
કેન્સરની જેમ છેલ્લા #Stage
માં હોય ત્યારે જ સમજાય,
પહેલા ખબર પડતી હોત તો આ
તકિયા ભીના ના થાત !!
aa prem pan
kensar ni jem chhella #stage
ma hoy tyare j samajay,
pahela khabar padati hot to
takiya bhina na that !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ મારું તોડીને એણે સારું
દિલ મારું તોડીને
એણે સારું તો નથી કર્યું,
પણ એના માં-બાપની ખુશી માટે
કંઈ ખોટું પણ નથી કર્યું !!
dil maru todine
ene saru to nathi karyu,
pan ena ma-bap ni khushi mate
kai khotu pan nathi karyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારું દિલ તો સેવાભાવી જેવું
મારું દિલ તો
સેવાભાવી જેવું છે,
કોઈએ લાભ લીધો
તો કોઈએ લાભ ઉઠાવ્યો !!
maru dil to
sevabhavi jevu chhe,
koie labh lidho
to koie labh uthavyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભૂલ ક્યારેય દિલ તોડવાવાળાની નથી
ભૂલ ક્યારેય દિલ
તોડવાવાળાની નથી હોતી,
ભૂલ હંમેશા સાચો પ્રેમ
કરવાવાળાની જ હોય છે !!
bhul kyarey dil
todavavalani nathi hoti,
bhul hammesha sacho prem
karavavalani j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક દિવસ તું મારી નજર
એક દિવસ તું મારી
નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક
અજાણ્યું વ્યક્તિ હોઈશ !!
ek divas tu mari
najar same hoish,
pan mara mate tu ek
ajanyu vyakti hoish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલમાં જેના માટે જગ્યા હોય
દિલમાં જેના માટે
જગ્યા હોય છે,
એ જ આપણી તકલીફનું
કારણ હોય છે !!
dil ma jena mate
jagya hoy chhe,
e j aapani takalif nu
karan hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈને સાચો પ્રેમ કરી જુઓ,
કોઈને સાચો
પ્રેમ કરી જુઓ,
દુનિયાનું સૌથી
સસ્તું ઝેર છે !!
koine sacho
prem kari juo,
duniy nu sauthi
sastu zer chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ના તમે ખરાબ છો કે
ના તમે ખરાબ છો
કે ના અમે ખરાબ છીએ,
કંઇક કિસ્મત ખરાબ હતી ને
કંઇક સમય ખરાબ હતો !!
na tame kharab chho
ke na ame kharab chhie,
kaik kismat kharab hati ne
kaik samay kharab hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago