આ પ્રેમ પણ કેન્સરની જેમ
આ પ્રેમ પણ
કેન્સરની જેમ છેલ્લા #Stage
માં હોય ત્યારે જ સમજાય,
પહેલા ખબર પડતી હોત તો આ
તકિયા ભીના ના થાત !!
aa prem pan
kensar ni jem chhella #stage
ma hoy tyare j samajay,
pahela khabar padati hot to
takiya bhina na that !!
Broken Heart Shayari Gujarati
2 years ago