Teen Patti Master Download
પ્રેમની તો મને ખબર નથી

પ્રેમની તો
મને ખબર નથી પણ
જયારે એ ઇગ્નોર કરે છે ત્યારે
આંખો ભીની થઇ જાય છે !!

prem ni to
mane khabar nathi pan
jayare e ignore kare chhe tyare
aankho bhini thai jay chhe !!

હું જાણું છું કે તારી

હું જાણું છું કે તારી નજરમાં
મારા પ્રેમની કોઈ જ કિંમત નથી,
પણ મારી નજરમાં છે !!

hu janu chhu ke tari najar ma
mar prem ni koi j kimmat nathi,
pan mari najar ma chhe !!

એ પ્રેમ ખોટો કઈ રીતે

એ પ્રેમ ખોટો
કઈ રીતે હોઈ શકે,
જેની શરૂઆત જ જુદાઈથી
થઇ હોય !!

e prem khoto
kai rite hoi shake,
jeni sharuat j judai thi
thai hoy !!

કેટલું નાદાન છે આ મારું

કેટલું નાદાન છે
આ મારું દિલ પણ સાલું
એને જ પ્રેમ કરે છે જે એને
બેહદ નફરત કરે છે !!

ketalu nadan chhe
aa maru dil pan salu
ene j prem kare chhe je ene
behad nafarat kare chhe !!

આટલો પ્રેમ કર્યા પછી પથ્થર

આટલો પ્રેમ કર્યા પછી
પથ્થર પણ આપણો થઇ જાય છે તો
પછી ખબર નહીં કેમ આ માટીના બનેલા
માણસને આટલો ઘમંડ કેમ હોય છે !!

aatalo prem karya pachhi
paththar pan aapano thai jay chhe to
pachhi khabar nahi kem matina banela
manasane aatalo ghamand kem hoy chhe !!

તને પ્રેમ કરવો એ સારું

તને પ્રેમ કરવો એ સારું છે
કે ખોટું એ ભલે મને નથી ખબર,
પણ તારા માટેનો મારો પ્રેમ
જરાય ખોટો નથી !!

tane prem karavo e saru chhe
ke khotu e bhale mane nathi khabar,
pan tara mate no maro prem
jaray khoto nathi !!

અમુક છોકરીઓ ક્યારેય પ્રેમ નથી

અમુક છોકરીઓ
ક્યારેય પ્રેમ નથી કરતી,
એ હંમેશા વધારે સારાની
શોધમાં રહેતી હોય છે !!

amuk chhokario
kyarey prem nathi karati,
e hammesha vadhare sara ni
shodh ma raheti hoy chhe !!

મારી જિંદગી બની ચુક્યા હતા

મારી જિંદગી
બની ચુક્યા હતા તમે,
બસ એ જ વખતે તમે
મારું દિલ તોડી નાખ્યું !!

mari jindagi
bani chhukya hata tame,
bas e j vakhate tame
maru dil todi nakhyu !!

ઓયે પથ્થર દિલ કેટલો રડાવીશ

ઓયે પથ્થર દિલ
કેટલો રડાવીશ તું મને,
તને પ્રેમ કરવા સિવાય મારો
કોઈ જ ગુનો નથી !!

oye paththar dil
ketalo radavish tu mane,
tane prem karava sivay maro
koi j guno nathi !!

મને નથી ખબર કે મારાથી

મને નથી ખબર કે મારાથી
દુર થઈને તને શું મળી ગયું,
હું તો બસ એટલું જાણું છું કે તારી
સાથે મારું બધું જ ચાલ્યું ગયું !!

mane nathi khabar ke marathi
dur thaine tane shun mali gayu,
hu to bas etalu janu chhu ke tari
sathe maru badhu j chalyu gayu !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1776 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.