હું તો એક સામાન્ય માણસ
હું તો એક
સામાન્ય માણસ છું સાહેબ,
અહીં તો બધા કોઈ ખાસને શોધે છે !!
hu to ek
samany manas chhu saheb,
ahi to badh koi khasane shodhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેટલી ભૂલ શોધવી હોય એટલી
જેટલી ભૂલ શોધવી
હોય એટલી શોધી લો,
કેમ કે બરાબરી કરવાની
તમારી ઔકાત નથી !!
jetali bhul shodhavi
hoy etali shodhi lo,
kem ke barabari karavani
tamari aukat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તારા જેવા ઘણા આવ્યા ને
તારા જેવા ઘણા આવ્યા ને ઘણા ગયા,
એટલે તારા જવાથી અમને જરાય ફર્ક
નથી પડ્યો કે નથી પડવાનો !!
tar jev ghan avy ne ghan gay,
etale tar javathi amane jaray fark
nathi padyo ke nathi padavano !!
Attitude Shayari Gujarati
3 years ago
હ્રદય થી સાફ છું સાહેબ,
હ્રદય થી
સાફ છું સાહેબ,
એટલે તો આટલો ખાસ છું !!
😎😎😎😎😎😎😎
hraday thi
saf chhu saheb,
etale to atalo khas chhu !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
બધુ છીનવાઈ જાય તો ચિંતા
બધુ છીનવાઈ
જાય તો ચિંતા નહી કરવાની,
બુદ્ધિ અને અનુભવ કોઇની તાકાત
નથી કે છીનવી શકે !!
badhu chinavai
jay to chint nahi karavani,
buddhi ane anubhav koini takat
nathi ke chinavi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
ભૂલ્યા કંઈ નથી સાહેબ, બસ
ભૂલ્યા
કંઈ નથી સાહેબ,
બસ સમયના સથવારે
બેઠા છીએ !!
bhuly
kai nathi saheb,
bas samayan sathavare
beth chie !!
Attitude Shayari Gujarati
3 years ago
હિંમતની વાત ના કરો સાહેબ,
હિંમતની વાત ના કરો સાહેબ,
અમે એ પક્ષી છીએ જે પીંજરું તોડીને
ઉડવાની હિંમત રાખે છે !!
himmatani vat na karo saheb,
ame e pakshi chie je pinjaru todine
udavani himmat rakhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
આ મતલબી દુનિયામાં, આપણો એક
આ મતલબી દુનિયામાં,
આપણો એક જ સાથી છે "ચા" !!
aa matalabi duniyama,
aapano ek j sathi chhe "cha" !!
Attitude Shayari Gujarati
3 years ago
એન્ટ્રી તો સાવજ જેવી હોવી
એન્ટ્રી તો સાવજ
જેવી હોવી જોઈએ,
અવાજ ઓછો અને
ખૌફ વધારે !!
entri to savaj
jevi hovi joie,
avaj ochho ane
khauf vadhare !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો લાખોમાં એક હોય છે,
લોકો લાખોમાં એક હોય છે,
પણ હું તો કરોડોમાં એક છું !!
loko lakhoma ek hoy chhe,
pan hu to karodoma ek chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
