વધારે પડતું વિચારવાનું બંધ કરો
વધારે પડતું
વિચારવાનું બંધ કરો
શરીરમાં સૌથી વધારે
Battery ખાતી App મગજ છે !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹
Vadhare padtu
Vicharvanu bandh karo
Sharirma southi vadhare
Battery khati App
Magaj chhe !!
🌹💐🌷 Shubh raatri 🌷💐🌹
Good Night Shayari Gujarati
1 month ago
કુટુંબના વડાની દશા ઘર પરના
કુટુંબના વડાની દશા
ઘર પરના પતરા જેવી હોય છે,
એ ટાઢ તડકો અને વરસાદ બધું જ
સહન કરે છે તો પણ ઘરના કહે છે
કે આ અવાજ બહુ કરે છે !!
Kutumbna vada ni dasha
Ghar parna patra jevi hoy chhe,
E tad tadko ane varsad badhu j
Sahan kare che to pan ghar na kahe chhe
Ke aa avaj bahu kare chhe !!
Sad Shayari Gujarati
1 month ago
મુશ્કેલીઓનું સર્જન ત્યારે થાય છે
મુશ્કેલીઓનું
સર્જન ત્યારે થાય છે જ્યારે
ખાબોચિયું પોતાને સમંદર
સમજવા લાગે છે !!
Mushkelionu
sarjan tyare thay chhe jyare
khabochiyu potane samandar
samjava lage chhe !!
Attitude Shayari Gujarati
1 month ago
વટ, અકડ અને અભિમાન આ
વટ, અકડ અને અભિમાન
આ એક માનસિક બીમારી છે
જેનો ઈલાજ ડોક્ટર નહી
પણ સમય કરે છે !!
Vat, Akad ane Abhiman
Aa ek mansik bimari chhe
Jeno ilaj doctor nahi
Pan samay kare chhe !!
Gujarati Suvichar
1 month ago
યોગ્યતાઓ કર્મોમાંથી જ જન્મે છે,
યોગ્યતાઓ
કર્મોમાંથી જ જન્મે છે,
જન્મથી તો દરેક માણસ
શૂન્ય જ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
Yogyatao
Karmoma thi j janme chhe,
Janmthi to darek manas
Shunya j hoy che !!
🌹🌷💐 Shubh Savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 month ago