

ભલે તારી સાથે આખો દિવસ
ભલે તારી સાથે
આખો દિવસ વિતાવ્યો હોય,
પણ અલગ પડતા એક સેકન્ડમાં
તારી યાદ આવવા લાગે છે !!
bhale tari sathe
aakho divas vitavyo hoy,
pan alag padata ek second ma
tari yad aavava lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago