છોકરીઓનું દુઃખ સમજવું બહુ મુશ્કેલ
છોકરીઓનું દુઃખ
સમજવું બહુ મુશ્કેલ હોય છે,
એમના માટે એ ઘરમાં જ જગ્યા નથી
હોતી જ્યાં એ જન્મ લે છે !!
chhokarionu dukh
samajavu bahu muskel hoy chhe,
eman amate e gharama j jagya nathi
hoti jya e janm le chhe !!
Sad Shayari Gujarati
2 years ago