નથી મને ફરિયાદ કોઈ થી
નથી મને ફરિયાદ
કોઈ થી બસ જાતેજ રૂઠેલો છું,
બહુ જ ખુશ છું પણ સાચું કહું
અંદર થી બહુ તૂટેલો છું !!
nathi mane fariyad
koi thi bas jatej ruthelo chhu,
bahu j khush chhu pan sachhu kahu
andar thi bahu tutelo chhu !!
Sad Shayari Gujarati
2 years ago