ભલે અત્યારે તને મારી આંખોમાં
ભલે અત્યારે તને મારી
આંખોમાં દર્દ નથી દેખાતું,
પણ મને વિશ્વાસ છે કે તારી
આંખોમાં મને એક દિવસ
પસ્તાવો જરૂર દેખાશે !!
bhale atyare tane mari
aankhoma dard nathi dekhatu,
pan mane vishvas chhe ke tari
aankhoma mane ek divas
pastavo jarur dekhashe !!
Sad Shayari Gujarati
2 years ago