ક્યારેક થાકી જાઓ જો દુનિયાની
ક્યારેક થાકી જાઓ
જો દુનિયાની મહેફીલોથી તમે,
તો મને અવાજ આપી દેજો હું પણ
એકલો જ હોઉં છું !!
kyarek thaki jao
jo duniyani mahephilothi tame,
to mane avaj api dejo hu pan
ekalo j hou chhu !!
Sad Shayari Gujarati
2 years ago