

કેટલો પ્રેમ છે આ દિલમાં
કેટલો પ્રેમ છે આ દિલમાં
એ તને બતાવવા માંગુ છું,
હું લગ્ન કરી તારી સાથે પૂરી
જિંદગી વિતાવવા માંગુ છું !!
ketalo prem chhe aa dil ma
e tane batavava mangu chhu,
hu lagn kari tari sathe puri
jindagi vitavava mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago