

તું કહે તો જિંદગીનો આગળનો
તું કહે તો
જિંદગીનો આગળનો
શ્વાસ લેવાનું પણ ભૂલી જાઉં,
પણ તને ભૂલવું મારા બસમાં નથી !!
tu kahe to
jindagino aagalano
shvas levanu pan bhuli jau,
pan tane bhulavu mara bas ma nathi !!
Romantic Shayari Gujarati
2 years ago