કોઈ વખત હાથ પકડીને ચાલી
કોઈ વખત હાથ
પકડીને ચાલી તો જો મારી સાથે,
આ સાથ જિંદગીભર માટે ગમી
ના જાય તો કહેજે !!
koi vakhat hath
pakadine chali to jo mari sathe,
sath jindagibhar mate gami
na jay to kaheje !!
Romantic Shayari Gujarati
2 years ago