દુખના ઢગલામાંથી થોડું સુખને ચાળી
દુખના ઢગલામાંથી
થોડું સુખને ચાળી લઈશું,
બંને સાથે હોઈશું તો બધું
સંભાળી લઈશું !!
dukhana dhagalamanthi
thodu sukhane chali laishu,
banne sathe hoishu to badhu
sambhali laishu !!
Romantic Shayari Gujarati
2 years ago