મારા છેલ્લા શ્વાસની અંતિમ ઈચ્છા
મારા છેલ્લા શ્વાસની
અંતિમ ઈચ્છા જો કોઈ પૂછે,
તો પણ હું મારા હાથમાં
તારો હાથ માંગુ !!
mara chhella shvas ni
antim ichchha jo koi puchhe,
to pan hu mara hath ma
taro hath mangu !!
Romantic Shayari Gujarati
2 years ago