પહેલા હતી એટલી જ મને
પહેલા હતી એટલી જ
મને આજે પણ તારી કદર છે,
હું બીજા કોઈનો નથી એ બસ
તારા પ્રેમની જ અસર છે !!
pahel hati etali j
mane aje pan tari kadar chhe,
hu bija koino nathi e bas
tara premani j asar chhe !!
Romantic Shayari Gujarati
2 years ago