મારા હાથમાં તારા નામની રેખા
મારા હાથમાં તારા
નામની રેખા હોય કે ના હોય,
પણ મારા હાથોએ જે દુવા કરી
એ તારા નામની જ હોય !!
mara hathama tara
namani rekha hoy ke na hoy,
pan mara hathoe je duva kari
e tara namani j hoy !!
Romantic Shayari Gujarati
2 years ago