

તું તારી આ આંખોને પણ
તું તારી આ આંખોને
પણ માસ્ક પહેરાવી દેજે,
એ નશીલી આંખોને જોઇને
હું સંક્રમિત થઇ જાઉં છું !!
tu tari aa aankhone
pan mask paheravi deje,
e nashili aankhone joine
hu sankramit thai jau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago