

કહેવાય છે કે પ્રેમ જીવનમાં
કહેવાય છે કે પ્રેમ
જીવનમાં એકવાર જ થાય,
પણ મને તો તને જેટલીવાર જોવું
એટલીવાર થાય છે !!
kahevay chhe ke prem
jivanama ekavar j thay,
pan mane to tane jetalivar jovu
etalivar thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago