ક્યારેક મારી ભૂલ ના હોવા
ક્યારેક મારી ભૂલ
ના હોવા છતાં ભૂલ માની લઉં છું,
ડર લાગે છે કોઈ આપણું
હંમેશા માટે રિસાઈ ના જાય !!
kyarek mari bhul
na hova chhata bhul mani lau chhu,
dar lage chhe koi aapanu
hammesha mate risai na jay !!
Romantic Shayari Gujarati
2 years ago