

એ ત્રાસી નજર કરીને હસ્યાં
એ ત્રાસી નજર કરીને
હસ્યાં ને અમે પ્રેમ સમજી બેઠા,
હજી તો જવાબ નહોતો મળ્યો ને
અમે ગુલાબનો ભાવ પૂછી બેઠા !!
e trasi najar karine
hasya ne ame prem samaji betha,
haji to javab nahoto malyo ne
ame gulabano bhav puchhi betha !!
Romantic Shayari Gujarati
2 years ago