જયારે કોઈ વ્યક્તિ દિલથી સારું
જયારે કોઈ વ્યક્તિ
દિલથી સારું લાગવા લાગે ને,
ત્યારે એ વ્યક્તિને ખોવાનો ડર
પણ વધવા લાગે છે !!
jayare koi vyakti
dil thi saru lagava lage ne,
tyare e vyaktine khovano dar
pan vadhava lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago