સપના અને હકીકત વચ્ચેની નાની
સપના અને હકીકત
વચ્ચેની નાની એવી આશા છે તું,
ક્યારેક મારી આંખોમાં જોઇને
કહી દે ફક્ત તારી છું હું !!
sapana ane hakikat
vaccheni nani evi aasha chhe tu,
kyarek mari ankhoma joine
kahi de fakt tari chhu hu !!
Romantic Shayari Gujarati
2 years ago