

શોધવા બેસું તો કેટલાયે કારણ
શોધવા બેસું તો કેટલાયે
કારણ મળે તને ચાહવાના,
પણ સાચું કહું કારણ વગર જ
તને ચાહવાનું ગમે છે !!
sodhava besu to ketalaye
karan male tane chahavana,
pan sachhu kahu karan vagar j
tane chahavanu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago