માંગવામાં તો ઘણું બધું માંગી
માંગવામાં તો ઘણું
બધું માંગી લઉં તારાથી,
શું ખરેખર દઈશ મને જો હું તને
જ માંગી લઉં તારાથી !!
mangavama to ghanu
badhu mangi lau tarathi,
shu kharekhar daish mane jo hu tane
j mangi lau tarathi !!
Romantic Shayari Gujarati
2 years ago