તું મારો સાથ આપીશ કે
તું મારો સાથ આપીશ કે નહીં
એ પૂછવાનો પ્રશ્ન જ નથી,
તું જ મારો શ્વાસ છે એટલે તારા
વગર જીવવાનો અર્થ જ નથી !!
tu maro sath aapish ke nahi
e puchavano prasn j nathi,
tu j maro shvas chhe etale tara
vagar jivavano arth j nathi !!
Romantic Shayari Gujarati
2 years ago