પ્રેમની તો મને ખબર નથી,
પ્રેમની તો
મને ખબર નથી,
પણ તું મારી જિંદગીની
એ પહેલી છોકરી છે,
જેને મેં દિકુ કહીને
બોલાવી હોય !!
prem ni to
mane khabar nathi,
pan tu mari jindagini
e paheli chhokari chhe,
jene me diku kahine
bolavi hoy !!
Romantic Shayari Gujarati
2 years ago