

આમ તો મને લડવાનો કોઈ
આમ તો મને
લડવાનો કોઈ શોખ નથી,
પણ જ્યાં વાત તારી આવે ત્યાં હું
દુનિયા સાથે પણ લડી લઈશ !!
aam to mane
ladavano koi shokh nathi,
pan jya vat tari aave tya hu
duniya sathe pan ladi laish !!
Romantic Shayari Gujarati
2 years ago