તું જ્યારથી મળી છે મને
તું જ્યારથી મળી છે મને
ભગવાન પણ નારાજ છે મારાથી,
કહે છે તું હવે કંઈ માંગતો નથી
મારી પાસેથી !!
tu jyarathi mali chhe mane
bhagavan pan naraj chhe marathi,
kahe chhe tu have kai mangato nathi
mari pasethi !!
Romantic Shayari Gujarati
2 years ago