રાધા પૂછે કાનુડાને તમારી કોઈ
રાધા પૂછે કાનુડાને
તમારી કોઈ પ્રેમિકા તો નથી ને,
કાનુડો બોલ્યો હસીને હું તમારો છું
એમાં કોઈ શક તો નથી ને !!
radha puchhe kanudane
tamari koi premika to nathi ne,
kanudo bolyo hasine hu tamaro chhu
ema koi shak to nathi ne !!
Romantic Shayari Gujarati
2 years ago