કેટલો અદભુત એ પ્રેમ હશે
કેટલો અદભુત એ પ્રેમ હશે સાહેબ,
જ્યારે રાધા લખો ત્યારે પણ બે વખત
કાનની જરૂર પડે છે !!
ketalo adabhut e prem hashe saheb,
jyare radh lakho tyare pan be vakhat
kanani jarur pade chhe !!
Romantic Shayari Gujarati
2 years ago