

મારી પાગલ ! ભરી મહેફિલમા પાછુ
મારી પાગલ !
ભરી મહેફિલમા પાછુ
વળીને હસતી ગઈ,
તમે મને ગમો છો એવું
નજરોથી કહેતી ગઈ !!
mari pagal !
bhari mahefilama pachhu
valine hasati gai,
tame mane gamo chho evu
najarothi kaheti gai !!
Romantic Shayari Gujarati
2 years ago