

વરસાદી વાદળની રાહે જેમ પંખી
વરસાદી વાદળની રાહે
જેમ પંખી કોઈ પ્યાસું બેસે,
કાશ મારી આંખની તરસ વાંચી
તારામાં ચોમાસું બેસે !!
💖☔️💖☔️💖☔️💖
varasadi vadal ni rahe
jem pankhi koi pyasu bese,
kash mari aankhani taras vanchi
tarama chomasu bese !!
💖☔️💖☔️💖☔️💖
Romantic Shayari Gujarati
2 years ago