

ભલે ન પામું તને, મન
ભલે ન પામું તને,
મન ભરી માણવા તો દે,
સંતાડેલું સપનું આંખો માં,
બંધ કરી આંખો જોવા તો દે !!
bhale na pamu tane,
man bhari manava to de,
santadelu sapanu aankho ma,
bandh kari aankho jova to de !!
Romantic Shayari Gujarati
2 years ago