સુરજની બધી જ મહેનત બરબાદ
સુરજની બધી જ
મહેનત બરબાદ થઇ જાય છે,
જ્યારે મારી ઢીંગલી નજર ઝુકાવીને
દિવસને રાત કરી નાખે છે !!
surajani badhi j
mahenat barabad thai jay chhe,
jyare mari dhingali najar jhukavine
divasane rat kari nakhe chhe !!
Romantic Shayari Gujarati
1 year ago