નજર ઝુકાવીને જોવાની તારી આ
નજર ઝુકાવીને જોવાની
તારી આ અદા જ કાફી છે,
અનહદ નશા માટે બસ તારી
આ આંખો જ કાફી છે !!
najar jhukavine jovani
tari aa ada j kafi chhe,
anahad nasha mate bas tari
ankho j kafi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago