

સંબધમાં સામેવાળાની દુખતી નસની ખબર
સંબધમાં સામેવાળાની
દુખતી નસની ખબર હોવા છતાં,
ક્યારેય એનો ફાયદો ના ઉઠાવો
બસ એ જ સાચી લાગણી !!
sambadh ma samevalani
dukhati nas ni khabar hova chhata,
kyarey eno fayado na uthavo
bas e j sachi lagani !!
Sambandh Status Gujarati
2 years ago