

બહુ સારો સ્વભાવ પણ સારો
બહુ સારો સ્વભાવ
પણ સારો નહીં સાહેબ,
કેમ કે પછી ખબર નથી પડતી
કે તમારી કદર થઇ રહી છે
કે પછી ઉપયોગ !!
bahu saro svabhav
pan saro nahi saheb,
kem ke pachhi khabar nathi padati
ke tamari kadar thai rahi chhe
ke pachi upayog !!
Sambandh Status Gujarati
2 years ago