

દરેક ખાનદાનમાં કોઈ એક હોય
દરેક ખાનદાનમાં કોઈ એક હોય છે,
જે ગરીબી રેખા તોડીને આગળ વધે છે,
ભગવાન કરે તમારા ખાનદાનમાં એ
શરૂઆત તમે કરો અને આગળ વધો !!
darek khanadanama koi ek hoy chhe,
je garibi rekha todine agal vadhe chhe,
bhagavan kare tamar khanadanama e
sharuat tame karo ane agal vadho !!
Gujarati Suvichar
2 years ago