પ્રેમ એટલે એમની ચિંતા થવા
પ્રેમ એટલે
એમની ચિંતા થવા લાગે,
પણ સાચો પ્રેમ એટલે
એમની સાથે સાથે એમના
ફેમિલીનીપણ ચિંતા થાય !!
prem etale
emani chinta thava lage,
pan sacho prem etale
emani sathe sathe emana
femilinipan chinta thay !!
Love Shayari Gujarati
2 years ago