

રાધા પૂછે કૃષ્ણને તમારી કોઈ
રાધા પૂછે કૃષ્ણને
તમારી કોઈ પ્રેમિકા તો નથી ને,
કૃષ્ણ કહે રાધાને હું તમારો છું
એમાં કોઈ શક તો નથી ને !!
radha puchhe kr̥shnane
tamari koi premik to nathi ne,
kr̥shn kahe radhane hu tamaro chhu
ema koi shak to nathi ne !!
Love Shayari Gujarati
2 years ago