

વિશ્વાસની એક દોરી છે આ
વિશ્વાસની
એક દોરી છે આ પ્રેમ,
યુવાન હૈયાની
મજબૂરી છે આ પ્રેમ,
ના માનો તો કાંઈ નથી
પણ માનો તો,
દ્વારકાધીશની પણ
મજબૂરી છે આ પ્રેમ !!
vishvasni
ek dori chhe prem,
yuvan haiyani
majaburi chhe prem,
na mano to kai nathi
pan mano to,
dvarakadhishni pan
majaburi chhe prem !!
Love Shayari Gujarati
2 years ago