હું ઈચ્છું તો પણ ના
હું ઈચ્છું તો પણ
ના લખી શકું એ શબ્દોને,
જે વાંચીને તું સમજી જાય કે હું
તને કેટલો પ્રેમ કરું છું !!
hu ichchhu to pan
n lakhi shaku e shabdone,
je vanchine tu samaji jay ke hu
tane ketalo prem karu chhu !!
Love Shayari Gujarati
2 years ago