

આતો પ્રતીક્ષા જ એ બન્નેની
આતો પ્રતીક્ષા જ એ બન્નેની
પરીક્ષા લેતી હતી બાકી તો,
મથુરા અને ગોકુળ વચ્ચે ખાલી
એક નદી જ વહેતી હતી !!
aato pratiksha j e banneni
pariksha leti hati baki to,
mathura ane gokul vachche khali
ek nadi j vaheti hati !!
Love Shayari Gujarati
2 years ago